સ્ક્રીન પરના એક બિંદુએ બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત $\frac{\lambda}{8}$ છે. આ બિંદુએ તીવ્રતા અને મધ્યસ્થ શલાકાની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $0.853$
  • B
    $8.53$
  • C
    $85.3$
  • D
    $853$

Explore More

Similar Questions

એક પ્રમાણિત $YDSE$ સેટઅપમાં,$\beta$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા પ્રકાશના બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. $\frac{I_{\max} - I_{\min}}{I_{\max} + I_{\min}}$ નું મૂલ્ય કેટલું થશે? (જ્યાં $I_{\max}$ અને $I_{\min}$ એ પરિણામી તરંગની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા છે.)

Difficult
View Solution

જો બે સુસંબદ્ધ ઉદગમોથી કોઈ બિંદુએ કળા તફાવત $\phi$ હોય,તો પ્રકાશની તીવ્રતાનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

$YDSE$ સેટઅપમાં બે સુસંબદ્ધ કિરણોની તીવ્રતા એકબીજાથી $1\%$ જેટલી અલગ પડે છે. જો એક કિરણની તીવ્રતા $I$ હોય,તો ન્યૂનતમ (minima) તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

$2x$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ પ્રકાશના સ્ત્રોતો વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. તો $\frac{I_{\max }-I_{\min }}{I_{\max }+I_{\min }}$ નું મૂલ્ય શું હશે?

$64 \ mW$ અને $4 \ mW$ તીવ્રતા ધરાવતા એકવર્ણી પ્રકાશના બે કિરણો વ્યતિકરણ પામીને $100 \ mW$ ની તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો એક કિરણને $\phi$ જેટલા કળા તફાવતથી ખસેડવામાં આવે,તો તીવ્રતા ઘટીને $84 \ mW$ થાય છે. $\phi$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo